Viral Shah Financial Planner

Viral Shah Financial Planner

Share

We Value your Life & Wealth

31/05/2023

Willing to live royal lifestyle? Introducing Olive Club- Premium club choice of luxury and sports for you. Call now and get membership in affordable price ranges.

✅ Amenities
🔥 Banquet Hall
🔥 Gymnasium
🔥 Swimming Room
🔥 Poolside Cafe
🔥 Fine Dine Restaurant
🔥 Indoor Kids Zone
🔥 Virtual Games
🔥 Disco Theque
🔥 Yoga Aerobics Room
🔥 Hotel And Rooms

VIRAL N SHAH
098790 88290

29/12/2021

INSURANCE

Photos from Viral Shah Financial Planner's post 09/11/2021
05/11/2021

આજે વિક્રમ સંવત ૨૦૭૮ નું નવું વષઁ નવી આશાઓ અને નવા અરમાનો સાથે આપના જીવનમાં
*સુખ,*
*સંપતિ,*
*આયુષ્ય,*
*સલામતી,*
*સૌભાગ્ય,*
*સમૃદ્ધી અને સદભાવનાની...*
*અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે*
*આપ અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.*
*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,*
*સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,*
*દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....*
❤❤❤❤❤❤❤❤❤❤❤
*🙏🏻નૂતન વર્ષાભિનંદન🙏🏻*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹.🌹🌹 VIRAL N SHAH

01/11/2021

આજથી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં *અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,
*વાઘબારસ* થી પ્રગતિના દ્વાર ખૂલે , *ધન તેરસ* થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય , *કાળી ચૌદશ* થી જીવનમાં કલહ દૂર થાય ,
*દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે ,
*નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય ,
*ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે ,
*ત્રીજ* થી ત્રેવડ વધે ,
*ચોથ* થી ચતુરાઈ વધે , *લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ સહકાર અને સુયોગ સભર નીવડે તે માટે પ્રભુ પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.
🌹🙏🙏🌹🙏 🌹 વિરલ એન શાહ ૯૮૭૯૦૮૮૨૯૦

26/09/2021
Retirment Servey 14/08/2021

one minute retirment planning srevey

Retirment Servey Save for your future

01/08/2021

મિત્રોની બાબતમાં હું ખૂબ નસીબદાર રહ્યો છું.
જીવનનાં હર તબક્કે મારામાં રહેલી અનેક ખામીઓ છતાં, મને પ્રેમથી સ્વીકારનારા આપ જેવા કૃષ્ણ સમાન મિત્રો મળતા રહ્યા છે. તેને હું મારું સદભાગ્ય ગણું છું.
મારા જીવન ઘડતરમાં ફાળો આપનાર દરેક
*મિત્રોને મૈત્રી દિનની શુભેચ્છાઓ..*

*Happy Friendship Day*
🤝🤝🤝

Want your business to be the top-listed Accountant in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Surat
395007