24/09/2026
📢 A One Steels Limited IPO
⭐ Review: 2/5 | AVOID
❌ Recommendation: Don’t Apply
📉 Listing Gain: Limited / Low Expected
Steel sector માં કાર્યરત હોવા છતાં વર્તમાન valuation અને risk-reward ratio ખૂબ આકર્ષક નથી. તેથી આ IPO ને ટાળવું વધુ યોગ્ય માનવામાં આવે છે.
💡 IPO માં રોકાણ કરતા પહેલા તમારી Risk Profile અને Investment Goals જરૂર ધ્યાનમાં લો.
📩 IPO Application અને માર્ગદર્શન માટે આજે જ JK Finserv નો સંપર્ક કરો.