28/04/2024
Myinvestmenthub
Share Accounting, PMS, Capital Gain Management, Property Rent Management with GST Billing and Outsta
28/04/2024
🙏🏻🙏🏻🙏🏻🙏🏻ક્ષ મા પ ના🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આજે સંવત્સરી મહાપર્વ છે.. સર્વે સ્નેહી સ્વજનોને, અમે મન, વચન, કાયાના ત્રિવેણી સંગમે અંતઃકરણ પૂર્વક ખમાવીએ છીયે......
અમારાથી કોઈપણ આત્માનું જાણ્યે અજાણ્યે મન દુભાયું હોય, અંતર અકળાયું હોય, મન મુંઝાયું હોય તો બે હાથ જોડીને,.. આપ સર્વેની ક્ષમા માંગીયે છીયે...
આપ વિશાળ દિલ રાખીને અમને ક્ષમા કરશોજી. એવી નમ્ર વિનંતી.....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
મિચ્છામી દુક્કડમ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
WhatsApp Transactional API
02/02/2022
My Investment Hub
Ver. 117a
Released on
Dt. 01.02.2022
04/12/2021
02/12/2021
WhatsApp Transactional API
05/11/2021
સાલ મુબારક 🪔🎉 "સંવત ૨૦૭૮" નવા વર્ષના સૂર્યનું પ્રથમ કિરણ આપના જીવનમાં નવા વિચાર, નવી આશા, નવી સફળતા અને નવા સંકલ્પ લઈને આવે તેવી મંગલકામનાઓ સાથે આપને અને આપના પરિવાર ને "નૂતન વર્ષાભિનંદન"..🪔🎊
*My Technologies*
Bhadresh Sangoi
04/11/2021
🪔✨May this Festival of Lights brings you all the brightest Happiness...!!!
Wish you a very Happy, Healthy and Prosperous Dipawali !!! 💫🪔
*MY TECHNOLOGIES*
Bhadresh K. Sangoi
📧[email protected]
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Mumbai
401107