દર મહિને કેટલી બધી જવાબદારીઓ સમયસર નિભાવીએ છીએ. પોતાના ભવિષ્ય માટે પણ એક હપ્તો હોવો જોઈએ — શું નથી લાગતું?
#રોકાણ
Disclaimer: This content is for educational and informational purposes only and should not be construed as investment advice, a recommendation, or an offer to buy or sell any financial product. Please conduct your own research and consult a qualified financial professional before making investment decisions. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully before investing.
Hardik Thakker Financial Services
We are an Ahmedabad-based financial service provider.
Started in 2018, we help our clients prosper and grow their wealth by providing services like Insurance, Mutual Funds, Direct Equity, PMS, loans etc.
પૈસા કમાવવા અને રોકાણ કરવા — બંને વચ્ચે એક બહુ મોટો ફર્ક છે. એ ફર્ક સમજાય તો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય.
#રોકાણ
Disclaimer: Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully before investing. This content is for educational and awareness purposes only and should not be construed as investment advice or a recommendation to buy or sell any financial product.
Want to enjoy every Diwali vacation post-retirement without worrying about finances? 🌴✨ While you can get loans for vacations, no one gives a loan for your retirement! Start planning your retirement today with smart investments like SIPs to maintain your dream lifestyle. Reach out to plan your financial goals! 📊💡
Disclaimer:
For educational purposes only, not a substitute for professional advice. Investments are subject to market risks; read all scheme-related documents carefully before investing.
04/08/2026
My Family's Big Dreams💫
🎨 મારા પરિવારના મોટા સપના
બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને પરિવાર માટે નાણાકીય જાગરૂકતા વર્કશોપ
તમારા બાળકને કળાના માધ્યમથી તમારા પરિવારના સપના રજૂ કરવા દો, જ્યારે તમે તેને સાકાર કરવાના વ્યવહારુ ઉપાયો વિશે જાણો.
📅 રવિવાર, ૨ ઓગસ્ટ ૨૦૨૬
🕙 સવારે ૧૦:૦૦ વાગ્યાથી
📍 પ્લેટિનમ રેસિડેન્સી, પ્રહલાદ નગર, અમદાવાદ
📍 સ્થળનું લોકેશન: https://maps.app.goo.gl/XPtHVCzd2yT9Xc8n8?g_st=ac
👧 બાળકો: ૬ થી ૧૨ વર્ષ
👨👩👧 વાલીઓ: બાળકની સાથે માતા-પિતામાંથી કોઈ એકે હાજર રહેવું અને વર્કશોપમાં ભાગ લેવો ફરજિયાત છે.
🍽️ લંચ સમાવિષ્ટ છે | 🎟️ ફ્રી એન્ટ્રી
📝 રજિસ્ટ્રેશન લિંક Bio માં છે.
અથવા પોસ્ટર પર આપેલો QR કોડ સ્કેન કરો.
(પૂર્વ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે)
રજીસ્ટ્રેશન અથવા કોઈપણ પ્રશ્નો માટે સંપર્ક કરો:
હાર્દિક ઠક્કર
+91 98799 56949
29/07/2026
🎨 મારા પરિવારના મોટા સપના
બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને પરિવાર માટે નાણાકીય જાગરૂકતા વર્કશોપ
તમારા બાળકને કળાના માધ્યમથી તમારા પરિવારના સપના રજૂ કરવા દો, જ્યારે તમે તેને સાકાર કરવાના વ્યવહારુ ઉપાયો વિશે જાણો.
📅 રવિવાર, ૨ ઓગસ્ટ ૨૦૨૬
🕙 સવારે ૧૦:૦૦ વાગ્યાથી
📍 પ્લેટિનમ રેસિડેન્સી, પ્રહલાદ નગર, અમદાવાદ
📍 સ્થળનું લોકેશન: https://maps.app.goo.gl/XPtHVCzd2yT9Xc8n8?g_st=ac
👧 બાળકો: ૬ થી ૧૨ વર્ષ
👨👩👧 વાલીઓ: બાળકની સાથે માતા-પિતામાંથી કોઈ એકે હાજર રહેવું અને વર્કશોપમાં ભાગ લેવો ફરજિયાત છે.
🍽️ લંચ સમાવિષ્ટ છે | 🎟️ ફ્રી એન્ટ્રી
📝 રજિસ્ટ્રેશન લિંક Bio માં છે.
અથવા પોસ્ટર પર આપેલો QR કોડ સ્કેન કરો.
(પૂર્વ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે)
રજીસ્ટ્રેશન અથવા કોઈપણ પ્રશ્નો માટે સંપર્ક કરો:
હાર્દિક ઠક્કર
+91 98799 56949
27/07/2026
✨ My Family's Big Dreams 🎨
Every family has dreams. Let your child bring them to life through colours while you discover practical ways to turn those dreams into reality.
👧 Kids' Drawing Competition (Age 6–12 years)
👨👩👧 Family Financial Awareness Workshop for parents
📅 Sunday, 2nd August 2026
🕙 10:00 AM onwards
📍 Platinum Residency, Prahlad Nagar, Ahmedabad
✅ FREE Entry
🍽️ Lunch Included
👨👩👧 One parent must accompany the child and attend the workshop.
📝 Prior registration is compulsory.
🔗 Registration link is in our bio.
For any queries, feel free to contact:
📞 Hardik Thakker
+91 98799 56949
Do you really think your phone app can replace a financial advisor? Think again! 📱❌
📲 App માં એક click પર Mutual Funds કે Stocks બાય કરી લેવું સહેલું છે... પણ શું એ તમને બતાવે છે કે:
1️⃣ તમારું Risk Appetite કેટલું છે?
2️⃣ તમારા Financial Goals સાથે કયો Fund match થાય છે?
3️⃣ માર્કેટ down/up થાય ત્યારે ક્યારે stay/exit કરવું?
Overconfidence માં લેવાયેલા ખોટા ફાઇનાન્સિયલ નિર્ણયો લાંબા ગાળે મોટું નુકસાન કરાવી શકે છે! 📉
✨ Want a personalized review of your current investments?
👉 Comment "INVEST" below and we’ll reach out to help you structure a stress-free portfolio! 📊
📲 Follow for practical, honest & expert financial education! 🔔
📩 DM us "INVEST" directly to book a 1-on-1 investment & portfolio review!
⚠️ Disclaimer: For educational purposes only, not a substitute for professional advice. Investments are subject to market risks. Read all scheme related documents carefully.
માર્કેટ ડાઉન છે, તો શું SIP સ્ટોપ કરી દેવી જોઈએ? 📉🤔
If you have a long-term vision of 5-10 years, a market dip is actually a golden opportunity! Watch the video to learn how Rupee Cost Averaging works in your favor when the markets are low.
Stay disciplined and keep investing! 🚀💸
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Ahmedabad
380015
Opening Hours
| Monday | 9am - 7pm |
| Tuesday | 9am - 7pm |
| Wednesday | 9am - 7pm |
| Thursday | 9am - 7pm |
| Friday | 9am - 7pm |
| Saturday | 9am - 5pm |
| Sunday | 11am - 1pm |