Niraj sarvaiya

Call Directions

Niraj sarvaiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Niraj sarvaiya, Financial Consultant, DPS CANAL Road, SHILAJ, Ahmedabad.

💼 MUTUAL FUND & 🛡️ INSURANCE EXPERT

✅ SIPs
📈 lumpsum
🏖️ Retirement Planning
💰Tax Saving

🏥 Health (Mediclaim)
🚗 Vehicle (Car/Bike/etc)
🏠 Home Insurance
🧍‍♂️ Life Insurance

25/05/2026

SIP એ બાળક જેવું છે.

ઘડીક હસે (😄) અને ઘડીક રડે (😢),
જલ્દી બિમાર પડે (🤒) અને પાછું જલ્દી ઠીક થઈ જાય (😊) –
અંતે વધે અને મોટું થાય (📈) – વધારો જોવા કોશિશ કરો તો તરત નહીં દેખાય.

શરૂઆતમાં જે બાળક ત્રણ કિલો અને દોઢ ફૂટનું હોય,
એની યોગ્ય માવજત (👨‍👩‍👦) કરો તો ૨૦ વર્ષમાં છ ફુટ ઊંચો અને સિત્તેર કિલો વજનનો મજબૂત જવાન (💪) બની જાય!

અંતે તો વધે જ વધે.

ઈન્વેસ્ટરો એના માબાપ (👨‍👩‍👧‍👦) છે.

બાળકને વધતું જોઈ માબાપ ખુશ થાય (🥰).
બાળક પડે તો માબાપનો જીવ ઊંચો થઈ જાય (😟).

NSE અને BSE આ બાળક (શેરબજાર) ના દાદા-દાદી (👴👵) છે.

સેબી (SEBI) કડક સ્કૂલ ટીચર (👩‍🏫) છે.

મ્યુચ્યુઅલ ફંડ મેનેજરો મામા (👨‍🦰) છે, જે હંમેશા મીઠાઈ-ચોકલેટ આપે (🍬🍫).

સટોડિયા ચાચા-બુઆ (🧓👵) પણ છે.
ચાચા-બુઆ સારા હોય તો બાળકને ફાયદો (👍) કરે.
ખરાબ હોય તો નુકસાન (👎) પણ કરી શકે.
માબાપ (ઈન્વેસ્ટરો) હંમેશા ચિંતા કરે કે ચાચા-બુઆ બાળકને હાનિ ન કરે.

યાદ રાખો:

બાળક પડે છોલાય (🤕) પણ અંતે તો વધે જ (🚀) અને મોટું જ થાય (🏆) –
SIP નું પણ એવું જ છે!

અંતે જે ટકી રહે, જીત એની જ થાય! (🏅)
ટકી રહેવું અને સતત રોકાણ કરતા રહેવું – એ જ સફળતાનો માર્ગ છે! (✅)

આજે જ લો સાચો નિર્ણય…  કારણ કે “સુરક્ષા એ જ સાચી સંપત્તિ” 🙌જીવનમાં ક્યારે શું થઈ જાય એ કોઈને ખબર નથી,પણ યોગ્ય વીમો તમારા...
08/05/2026

આજે જ લો સાચો નિર્ણય…
કારણ કે “સુરક્ષા એ જ સાચી સંપત્તિ” 🙌

જીવનમાં ક્યારે શું થઈ જાય એ કોઈને ખબર નથી,
પણ યોગ્ય વીમો તમારા અને તમારા પરિવારને આર્થિક સુરક્ષા આપે છે. 🛡️

અમારી સેવાઓ:
✔️ લાઈફ ઇન્સ્યોરન્સ
✔️ હેલ્થ ઇન્સ્યોરન્સ
✔️ મોટર ઇન્સ્યોરન્સ
✔️ પર્સનલ એક્સિડન્ટ કવર

✅ બેસ્ટ કંપનીઓ સાથે પ્લાન
✅ યોગ્ય માર્ગદર્શન
✅ ક્લેમ સહાય
✅ વિશ્વાસ અને પારદર્શિતા

આજે જ તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવો ❤️

📞 સંપર્ક કરો:
Niraj sarvaiya – Insurance Agent
Mo. 9173731737

મુશ્કેલીઓ ક્યારેય પૂછીને આવતી નથી!પણ તમે તૈયાર રહી શકો છો 🙌આજે જ યોગ્ય વીમા પ્લાન પસંદ કરોઅને તમારા પરિવારને આપો સંપૂર્ણ...
03/05/2026

મુશ્કેલીઓ ક્યારેય પૂછીને આવતી નથી!

પણ તમે તૈયાર રહી શકો છો 🙌

આજે જ યોગ્ય વીમા પ્લાન પસંદ કરો
અને તમારા પરિવારને આપો સંપૂર્ણ સુરક્ષા ❤️

વીમા એટલે માત્ર પોલિસી નહીં,
પણ મનની શાંતિ છે.

📞 Call / WhatsApp: 9173731737

- નિરજ સરવૈયા (Insurance Advisor)

🚨 યાદ અપાવતું સંદેશ!તમારા વાહનનું Insurance Renewal કર્યું છે કે નથી? 🤔વીમા હશે તો ચિંતા નહીં,નહી તો એક અકસ્માત મોટું નુ...
02/05/2026

🚨 યાદ અપાવતું સંદેશ!

તમારા વાહનનું Insurance Renewal કર્યું છે કે નથી? 🤔

વીમા હશે તો ચિંતા નહીં,
નહી તો એક અકસ્માત મોટું નુકસાન કરી શકે છે 😟

👉 આજે જ Renewal કરો
👉 ટેન્શન ફ્રી ડ્રાઇવિંગ કરો

📞 Call / WhatsApp: 9173731737

- નિરજ સરવૈયા (Insurance Advisor)

જીંદગી અણધારી છે…આજે નાની બીમારીકાલે મોટી મુશ્કેલી બની શકે છે 😔💰 ₹3,50,000 – Heart Treatment💰 ₹2,40,000 – Kidney Issue💰 ...
30/04/2026

જીંદગી અણધારી છે…

આજે નાની બીમારી
કાલે મોટી મુશ્કેલી બની શકે છે 😔

💰 ₹3,50,000 – Heart Treatment
💰 ₹2,40,000 – Kidney Issue
💰 ₹6,00,000+ – Cancer Treatment

પણ જો Health Insurance હોય
તો આ ખર્ચ લગભગ ₹0 થઈ શકે છે 🙌

આજે જ નિર્ણય લો
અને તમારા પરિવારને સુરક્ષિત કરો

📞 Call / WhatsApp: 9173731737

- નિરજ સરવૈયા (Insurance Advisor)

આજે તમે છો એટલે પરિવાર ખુશ છે ❤️પણ કાલે શું…? 🤔વીમા માત્ર પોલિસી નથી,તમારા પરિવાર માટે સુરક્ષાનું વચન છે 🙌આજે જ યોગ્ય પ્...
29/04/2026

આજે તમે છો એટલે પરિવાર ખુશ છે ❤️
પણ કાલે શું…? 🤔

વીમા માત્ર પોલિસી નથી,
તમારા પરિવાર માટે સુરક્ષાનું વચન છે 🙌

આજે જ યોગ્ય પ્લાન પસંદ કરો
અને તમારા પરિવારને નિરાંતે ભવિષ્ય આપો.

📞 Call / WhatsApp: 9173731737

- NIRAJ SARVAIYA (Insurance Advisor)

₹500 મહિને શું મળી શકે છે તમને? 🤔👉 ₹10-15 લાખ સુધીનું Life Cover👉 Hospital expenses cover👉 Accident protectionઆટલી નાની ...
28/04/2026

₹500 મહિને શું મળી શકે છે તમને? 🤔

👉 ₹10-15 લાખ સુધીનું Life Cover
👉 Hospital expenses cover
👉 Accident protection

આટલી નાની રકમમાં તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બની શકે છે 🙌

આજે જ શરૂ કરો — કાલે મોડું થઈ શકે!

📞 Call / WhatsApp: 9173731737

- નિરજ સરવૈયા (Insurance Advisor)

💼 સુરક્ષિત ભવિષ્ય માટે આજથી જ વીમો લો!જીવન અનિશ્ચિત છે… પણ તમારી ફેમિલીનું ભવિષ્ય સુરક્ષિત રાખવું તમારા હાથમાં છે 🙏✔️ જી...
27/04/2026

💼 સુરક્ષિત ભવિષ્ય માટે આજથી જ વીમો લો!

જીવન અનિશ્ચિત છે… પણ તમારી ફેમિલીનું ભવિષ્ય સુરક્ષિત રાખવું તમારા હાથમાં છે 🙏

✔️ જીવન વીમા (Life Insurance)
✔️ હેલ્થ વીમા (Health Insurance)
✔️ વાહન વીમા (Motor Insurance)
✔️ ટર્મ પ્લાન અને સેવિંગ પ્લાન

👉 ઓછી પ્રીમિયમમાં વધુ સુરક્ષા
👉 ટેક્સ બચતનો લાભ
👉 ફેમિલી માટે ફાઇનાન્સિયલ સપોર્ટ

આજે જ સાચો નિર્ણય લો —
તમારી અને તમારા પરિવારની સલામતી માટે 🛡️

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 091737 31737
📍 વિશ્વાસપૂર્વકની સેવા — હંમેશા તમારી સાથે

18/04/2026

Ab Jamil Mamu keh rahe hain…
Toh samajh jao!

Sahi insurance advice ke liye Probus ko DM karo.

વધુ વ્યાજ કે વળતર આપવાની લાલચે ધીમે ધીમે લોકોને બોટલમાં ઉતારવામાં આવ્યા હોય અને પછી એ લોકોના કરોડો રૂપિયાની ઉચાપત કરીને ...
28/09/2025

વધુ વ્યાજ કે વળતર આપવાની લાલચે ધીમે ધીમે લોકોને બોટલમાં ઉતારવામાં આવ્યા હોય અને પછી એ લોકોના કરોડો રૂપિયાની ઉચાપત કરીને ભાગી જાય એવા કિસ્સાઓ દર થોડા થોડા સમયે આપણે ત્યાં ન્યૂઝમા આવતા હોય છે. હમણાં ઉત્તરગુજરાતમાં એક ગ્રુપે વર્ષે 36 ટકા વ્યાજ આપવાની લાલચે 6000 કરોડનું ફુલેકું ફેરવી દીધું. આવું બધું જાણીને આપણે ઉપર-ઉપરથી જોઈએ તો એવું લાગે કે આપણે ત્યાં સૌને પોતાના રૂપિયા રોકાણ કરીને ચિત્તાની ઝડપે વધારવા છે. પણ એ કદાચ સાચું દૃશ્ય નથી.

કેમ કે મજાની વાત એ છે કે અત્યારે ભારતમાં 2500થી વધુ મુચ્યુલ ફંડ સ્કીમ્સ છે. એ બધા વચ્ચે ભારતના લોકોએ જે મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી વધુ રૂપિયા રોક્યા છે એ ફંડહાઉસનો લોગો છે, એ લોગો જ આ કાચબો છે. આ કાચબો લોકોના એક લાખ પચ્ચીસ હજાર કરોડથી વધુ રૂપિયા મેનેજ કરે છે. જે લોકો પણ SIP કરે છે એ સૌ આ કાચબાને ઓળખાતા હશે. (ન ઓળખાતા હોય તો ઓળખવા જોઈએ. આપણે કોઈ મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરીએ છીએ ત્યારે એ ફંડ વિશે થોડી બેઝીક માહિતી હોવી જ જોઈએ. જેમ કે ફંડનો ફંડ મેનેજર કોણ છે? એ ફંડ આપણે એને આપેલા રૂપિયા શેમાં શેમાં કેટલા ટકા રોકે છે.વેગેરે વગરે...SIP અને મ્યુંચ્યુલ ફંડ વિશે ડીટેલમાં વાત ક્યારેક પછી.)

આ કાચબો રોકાણમાં રહેલી સાતત્યતા, ધીરજ અને શિસ્તનું પ્રતીક છે.

આ “પરાગ પરિખ ફાઇન્સિયલ એડવાઇઝરી સર્વિસ–PPFAS” નો લોગો છે. આ ફંડ હાઉસ માત્ર ચાર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ રન કરે છે. એમાં એની એક સ્કીમ ‘પરાગ પરિખ ફ્લેક્સી કેપ ફંડ’ એ ભારતની સૌથી મોટી મૂચ્યુલ ફંડ સ્કીમ છે. આ એક જ ફંડમાં એક લાખ પંદર હજાર કરોડની એસેટ છે.

પરાગ પરિખની કંપની માર્કેટમાં ઘણા સમયથી જુદી જુદી સર્વિસ આપતી. 1999થી એની સાથે જોડાયા રાજીવ ઠક્કર. અને 2013માં આ ફ્લેક્સીકેપ ફંડ સ્કીમ શરૂ થઈ. ત્યારથી લઈને આ ફંડે કદી કોઈને રૂપાળા આંબા આંબલી નથી બતાવ્યા. પણ છતાં આ સાડા બાર વર્ષના રેકોર્ડમાં આ ફંડે લોકોને એવરેજ પ્રતિવર્ષ 19 ટકાથી વધુ રિટર્ન જનરેટ કરી આપ્યું છે.

આ ફંડ અને ફંડ હાઉસ વિશે યુટ્યુબમાં ડિટેલ એનાલિસિસ મળી જશે એટલે વધુ વાત અહીં નથી કરવી.

વાત એ છે કે ભલે કોઈક એકલ સ્કીમો લાલચુ લોકોનું કરી જતી હોય, પણ આ ભારતના લોકોની આર્થિક સમજણ જ છે કે એમણે એ ફંડમાં સૌથી વધુ sip કરી, જે ફંડ ધીરજ અને વેલ્યુ ઇન્વેસ્ટિંગમાં માને છે.

આ ફંડ શરૂ થયું એના બે વર્ષમાં પરાગ પારેખ પોતે અવસાન પામ્યા. પણ પછી રાજીવ ઠક્કરે આ ફંડ હાઉસને આટલું મોટું કરવામાં પાયાનું કામ કર્યું.

પરાગ પરિખનું એક વિધાન દરેક વ્યક્તિએ પોતાના રોકાણમાં યાદ રાખવા જેવું છેકે “Value investing is all about your ability to delay instant gratification – સાચું મૂલ્ય વર્ધક રોકાણ તમારી એ ક્ષમતા પર નિર્ભર કરે છે કે તમે તાત્કાલિક સંતુષ્ટિથી કેટલા દૂર રહી શકો છો.”

કેમ કે રોકાણમાં તાત્કાલિક કશું નથી થતું. જેમને તાત્કાલિક જોઈતું અને વધુ જોઈતું હોય એ લોકો ક્યારેક ને ક્યારેક લેભાગુ લોકોની બોટલમાં ઉતરી જ જતા હોય છે.

– નિરજ રમેશભાઈ સરવૈયા
`` Niraj Sarvaiya

Address

DPS CANAL Road, SHILAJ
Ahmedabad
380059

Telephone

+919173731737

Website

Alerts

Be the first to know and let us send you an email when Niraj sarvaiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share