20/01/2024
Rahul Gandhi के ‘झूठ’ का हुआ पर्दाफ़ाश, BJP ने खोली पोल
Rahul Gandhi के ‘झूठ’ का हुआ पर्दाफ़ाश, BJP ने खोली पोल
11/01/2024
Bollywood में क्यों होता है Hindu Dharam का अपमान? | Conspiracy or Coincidence | RJ Raunac
--------------------------------Introduction:In the diverse tapestry of Indian cinema, the portrayal of religious and cultural nuances often sparks debates a...
01/11/2017
Dave's Finology:
*INVEST FOR MAXIMUM TOTAL RETURN*
"Diversify. In stock and bonds, as in much else, there is safety in numbers"
Courtesy: Ashish Dave
*Dave's Investment House*
9408121406
[email protected]
28/10/2017
🎯 *એક જ બોલ માં હેટ્રિક મેળવો*.
લાર્જ, મીડ અને સ્મોલ કંપનીનો લાભ મેળવો. 🎳
પ્રસ્તુત છે... 🎤🎬
🎨 યોજનાનું નામ : *ઍક્સિસ મલ્ટી કેપ ફંડ*.
*યોજનાનો પ્રકાર* :
ખુલ્લી અવધિ ની ઈકિવટી યોજના.
⏳ *એન.એફ.ઓ. ની મુદ્દત:* ૩૦ ઓક્ટોબર થી ૧૩ નવેમ્બર ૨૦૧૭.
🗣 *મલ્ટી કેપના ફાયદા* :
☑ મલ્ટી કેપ તેજી વાળી માર્કેટમાં લાર્જ કેપ કરતા વધુ વળતર આપે છે. 🚀 અને
મંદી વળી માર્કેટમાં મિડ અને સ્મોલ કેપ કરતા ઘટાડાને કાબુમાં રાખે છે. ⚖
☑ 🏭 માર્કેટ ના કોઈપણ કેપિટલાઇઝેસન વાળા શેર માં રોકાણ કરવાની ક્ષમતા રાખે છે.
તમે એક જ બોલ માં હેટ્રિક લઇ શકો છો.
🤔🤔 *શા માટે એકસિસ મલ્ટી કેપ ફંડ.??*
🔭એવા શેર માં રોકાણ કરશે જે તેમના ઇન્ફ્લેકશન (ટર્નિંગ) ✨✨ તબક્કામાં હોય.
*ઇન્ફ્લેકશન તબક્કો :*
💡જો વેપાર કે ઇન્ડસ્ટ્રી આ તબક્કાને સારી રીતે ઝડપી લીધો તો લાંબા ગાળા સુધી સારી તક આપી જાય છે. 🕺
🗝અત્યારે શા માટે રોકાણ કરવું એની સમજણ આપે છે.
🔎એવા શેર પસંદ કરવામાં મદદ કરે છે કે જે એમના ધંધામાં સારા બદલાવને લીધે ભવિષ્યમાં વૃદ્ધિ આપી જાય.💎
💼એક પોર્ટફોલીઓ કે જે
૫૦- ૧૦૦% લાર્જ કેપ માં અને
૦- ૫૦% મીડ અને સ્મોલ કેપમાં રોકાણ કરશે.📊
💰 *લઘુતમ રોકાણ :*
રૂ.૫૦૦૦ અને ત્યારબાદ રૂ. ૧ ના ગુણાંકમાં.
SIP માટે રૂ. ૧૦૦૦ થી.
*ઓપ્શન*: ગ્રોથ અને ડિવીડન્ડ.
*બેંચમાર્ક:* S&P BSE 200 Index.
*ફંડ મેનેજર :*👬
શ્રી જીનેશ ગોપાણી અને શ્રી શ્રેયસ દેવલકર.
તો આ નવા વર્ષની🌅 શરૂઆત કરો નવી યોજનાથી....✍🏻
Courtesy:
Ashish Dave
*Dave's Investment House*
9408121406
[email protected]
26/10/2017
Start Planning for your with and add to your kitty. ! !
25/10/2017
Experience the Power of Compounding with
24/10/2017
When your pot of is watched by Stay Tension Free… because it never boils. !