N R Ambaliya & Associates

N R Ambaliya & Associates

Share

Financial Planner

20/10/2018

Work In Progress at Dholera SIR.

25/06/2018
22/03/2018

ઇન્કમ ટેક્ષમાં ૦૧/૦૪/૨૦૧૮ થી નીચેનો નિયમ લાગુ પડશે.

નિયમ:-
૦૧/૦૪/૨૦૧૮ પછી ઇન્કમ ટેક્ષ કાયદાના નવા નિયમ મુજબ કરદાતા ફક્ત વર્ષ ૨૦૧૮-૧૯ નું જ રીટર્ન ફાઈલ કરી શકાશે એટલે કે ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭નું ઇન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ કરી શકાશે નહી. એટલે કે ૦૧/૦૪/૨૦૧૮ પછી જો તમારે ત્રણ વર્ષના રીટર્નની જરૂર હશે તો તમારે વર્ષ ૨૦૨૦ સુધી રાહ જોવી પડશે.

સારાંશ:-
જે લોકોને ભવિષ્યમાં લોન ની જરૂર હોય અથવા રોકડ બેલેન્સ (વ્હાઈટ બેલેન્સ) (વ્હાઈટ એન્ટ્રી) ની જરૂર હોય અથવા ફોરેન જવાનુ હોય, કોઈ સરકારી લાભ લેવાનો હોય, કે બીજા કોઈ આયોજન કરી રહ્યા હોય તો એના માટે અત્યારથી આયોજન કરવાની જરૂર છે. તેમજ જે કોઈ લોકોને ૩૧/૦૩/૨૦૧૭ પછી છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્ષ રીટર્નની જરૂરિયાત ઉભી થવાની શક્યતા છે તો આ તમામ મિત્રોએ સતેજ થવાની ખાસ જરૂર છે. તેવા લોકો માટે માત્ર ૩૧/૦૩/૨૦૧૮ સુધીનો જ ટાઇમ છે કે તે ૩૧/૦૩/૨૦૧૮ સુધીમાં વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ ના રીટર્ન ફાઈલ કરાવી લેય. કારણ કે ૩૧/૦૩/૨૦૧૮ પછી ફક્ત વર્ષ ૨૦૧૭-૧૮ નું રીટર્ન ફાઈલ કરી શકાશે.

ખાસ નોંધ:-
ઇન્કમ ટેક્ષ કાયદાના નવા નિયમ મુજબ જે લોકો વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ નું ઇન્કમ ટેક્ષ નું રીટર્ન ૩૧/૦૩/૨૦૧૮ સુધીમાં જમા નહી કરાવે તો તેવી વ્યક્તિને ૩૧/૦૩/૨૦૧૮ પછી ઇન્કમ ટેક્ષ ભરવા હશે તો ઇન્કમ ટેક્ષ ઓફીસર પાસેથી પરમીશન મળે તો, પરમીશન લઇને તથા દરેક વર્ષના રૂ. ૫૦૦૦/- પેનલ્ટી ભરીને રીટર્ન ભરવાના રહેશે.

સલાહ:-
અત્યારથી ફેમીલી (પત્ની, ભાઈ, ભાભી, પુત્ર) ના દરેક સભ્યના ઇન્કમ ટેક્ષ ના રીટર્ન ૩૧/૦૩/૨૦૧૮ પહેલા ફાઈલ કરાવી લેવા. તેમજ તમારા સંબંધી ને પણ આ નિયમની જાણકારી આપશો જેથી એ ભવિષ્યમાં મોટા ખર્ચા થી બચી શકે.

Want your business to be the top-listed Accountant in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


409, The Palladium Mall, Yogi Chowk, Punagam
Surat
395010

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 1pm