Parth Enterprise

Parth Enterprise

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Parth Enterprise, Financial planner, 233, Plenary Arcade, Near Bombay Petrol Pump, Gondal Road, Rajkot.

jayshri jethva 30/08/2024

youtube ચેનલ છે અમારી સબ્સ્ક્રાઇબ કરી દો એટલે ફાઇનાન્સિયલ માહિતી બધી જ મળશે

jayshri jethva આજે નહિ તો કાલે SIP વગર નહિ ચાલે PARTH ENTERPRISE 8980182844

23/08/2024

અમારાં વ્હાલા રોકાણકાર પરિવાર સાથે નવા ઇચ્છુક રોકાણકારો
મિત્રો
વિશ્વ ની સૌથી વધુ વિકસ્તી અને બજાર ને સૌથી વધુ ગતિ અપાતી કંપનીઓ માં રોકાણ કરવાની તક ઝડપી લ્યો

Axis મ્યુચલ ફંડ આજ થી લઇ ને આવે છે

*એક્સિસ કંજપ્શન ફંડ*
(રોજ બરોજ ની જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ કંપનીઓ ના શેર માં રોકાણ કરતુ ફંડ )

*કન્ઝપ્શન ને વેગ આપતા પરિબળો*

1️⃣ માથાદીઠ અવાક માં વધારો

2️⃣ સાનુકૂળ વસ્તી

3️⃣ શહેરીકારણ

4️⃣આધુનિકતા અપનાવવી

5️⃣ સરળ ક્રેડિટ

કન્ઝપ્શન FMCG થી પણ વધે છે

8 થી વધુ સેક્ટરો અને 70 થી વધુ ઉદ્યોગો ભારતીય કન્ઝપ્શન માર્કેટ નો હિશો છે

1️⃣ ફસ્ટ મુવિંગ કન્ઝપ્શન ફૂડસ એન્ડ ગૂડ્સ

2️⃣ ઓટો એન્ડ ઓટો કન્ઝપ્શન

3️⃣ કંઝ્યુમર સર્વિસીસ

➡️ *કંઝ્યુમર ડ્યુરેબલ*

1️⃣ હેલ્થકેર

2️⃣ પાવર એન્ડ એનર્જી

આ બધા પરિબળો છે કન્ઝપ્શન ફંડ ને વેગ આપનારા
અને આપણને પ્રોફિટ આપનારા

આજે 10 રૂપિયા થી યુનિટ બુક થઈ જશે
NFO આજ થી સારુ થાઈ અને લાસ્ટ ડેટ 6/9/2024 છે

વધુ જાણવા કોલ કરો
8980182844

25/03/2024


13/03/2024

More information call me 8980182844 PARTH ENTERPRISE

23/02/2024

Start a SIP today!

Give yourself and your family a lifetime FINANCIAL FREEDOM by investing a fixed amount every month.



Parth Enterprise Financial planner

21/02/2024

YOUR FIRST STEP Towards Investing...


19/02/2024

* આત્મનિર્ભર_* *એસઆઈપી કરી ભવિષ્ય ની અનિશ્ચિતતાઓ માટે બીજી આવક ની તૈયારી કરો...*

🎯 8 વર્ષ સુધી ₹10,000 ની SIP તમને 8 વર્ષ પછી *દર મહિને ₹10,000 લઇ શકો* (એક ગણા માસિક SIPના)

🎯 10 વર્ષ સુધી ₹10,000 ની SIP તમને 10 વર્ષ પછી *દર મહિને ₹15,000 લઇ શકો* (દોઢ ગણા માસિક SIPના)

🎯 12 વર્ષ સુધી ₹10,000 ની SIP તમને 12 વર્ષ પછી *દર મહિને ₹20,000 લઇ શકો* (બે ગણા માસિક SIPના)

🎯 15 વર્ષ સુધી ₹10,000 ની SIP તમને 15 વર્ષ પછી *દર મહિને ₹30,000 લઇ શકો* (ત્રણ ગણા માસિક SIPના)

🎯 20 વર્ષ સુધી ₹10,000 ની SIP તમને 20 વર્ષ પછી *દર મહિને ₹50,000 લઇ શકો* (પાંચ ગણા માસિક SIPના)

🎯 25 વર્ષ સુધી ₹10,000 ની SIP તમને 25 વર્ષ પછી *દર મહિને ₹80,000 લઇ શકો* (આઠ ગણા માસિક SIPના)

🎯 30 વર્ષ સુધી ₹10,000 ની SIP તમને 30 વર્ષ પછી *દર મહિને ₹1,20,000 લઇ શકો* (બારગણા માસિક SIPના)

♻️બીજી આવક ઉભી કરવા અને તમારા સુરક્ષિત ભવિષ્ય ના નાણાકીય આયોજન માટે 👇🏻
*Axis આત્મનિર્ભર SIP* માં આજે જ રોકાણ કરો.

*વધુ માહિતી માટે
Parth Enterprise
233 plenary Arcade near Bombey petrol pump gondal road

06/02/2024

Gold karta pn vadhu return in mutual fund 👇👇👇 it's true

Want your business to be the top-listed Accountant in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

233, Plenary Arcade, Near Bombay Petrol Pump, Gondal Road
Rajkot