23/07/2019
PaCiolo Consultancy
Consultancy For Accounting, book keeping, Income Tax, Services Tax, Sales Tax, ROC, Internal Audit, Any Type of Financial work
Consultancy For Accounting, Income Tax, Services Tax, Sales Tax, ROC, Internal Audit, Any Type of Financial work
23/07/2019
Ministry of Finance
Implementation of various decisions taken by the GST Council for the MSME Sector;
Issue of Notifications there of
Posted On: 07 MAR 2019 5:49PM by PIB Delhi
The GST Council in its 32nd Meeting held on 10th January, 2019, inter-alia, had taken the following decisions to be effective from 1st April, 2019 (01.04.2019):
· Higher Exemption Threshold Limit for Supplier of Goods: There would be two Threshold Limits for exemption from registration and payment of GST for the Suppliers of Goods i.e. Rs. 40 lakhs and Rs. 20 lakhs. States would have an option to decide about one of the limits. The Threshold for Registration for Service Providers would continue to be Rs. 20 lakhs and in case of Special Category States Rs. 10 lakhs.
· Composition Scheme for Services and Mixed Suppliers: A Composition Scheme shall be made available for Suppliers of Services (or Mixed Suppliers) with a tax rate of 6% (3% CGST + 3% SGST) having an Annual Turnover in preceding Financial Year upto Rs 50 lakhs.
· Increase in Turnover Limit for the Existing Composition Scheme: The Limit of Annual Turnover in the preceding Financial Year for availing Composition Scheme for Goods shall be increased to Rs. 1.5 crore. Special Category States would decide about the Composition Limit in their respective States.
The following Notifications have been issued to implement the above decisions:
· Notification No. 10/2019 – Central Tax, dated the 7th of March, 2019 for higher exemption Threshold Limit for Supplier of Goods;
· Notification No. 02/2019 – Central Tax (Rate), dated the 7th of March, 2019 for Composition Scheme for Services and Mixed Suppliers, which would be optional to the taxpayers;
· Notification No. 14/2019 – Central Tax, dated the 7th of March, 2019 for Increase in Turnover Limit in case of existing Composition Scheme.
These Notifications shall come into effect from the 1st of April, 2019.
*વેપારીઓએ ખાસ ધ્યાન આપવા જેવું*
EWayBill વગર ટ્રાન્સપોર્ટ થતા માલ પર અત્યાર સુધી જીએસટી કાયદાની કલમ 129 હેઠળ દંડ (પેનલ્ટી) લેવામાં આવતો હતો.
વેરાની આવકમાં ઘટાડો થતા અથવા કોઈ અન્ય કારણથી મોબાઈલ ચેકપોસ્ટના અધિકારીશ્રીઓ આવા કિસ્સામાં કલામ 129 ઉપરાંત કલમ 122,, કલમ 130(2) નો પણ ઉપયોગ કરે છે
*(મોબાઈલ ચેકપોસ્ટ અધિકારીશ્રીઓનું કહેવું છે કે ઉપરથી સૂચના છે; પરંતુ આવી કોઈ લેખિત સૂચના હોય તેવું ધ્યાનમાં આવેલ નથી)*
જનરલ નોલેજ માટે જાણવું જરૂરી છે ...
👉🏼 કલમ 129 હેઠળ ટેક્ષ જેટલી પેનલ્ટી થાય છે. એટલે કે 100રૂપિયા ના માલ પર જો 18% ટેક્ષ હોય તો 18/- જેટલો વેરો વસુલ કરવામાં આવે છે અને તે ઉપરાંત 18/- જેટલો દંડ (પેનલ્ટી) વસુલ કરવામાં આવે છે.
👉🏼 કલમ 122(2) હેઠળ ફ્લેટ રૂ. 10,000/- ની પેનલ્ટી થાય છે.
👉🏼 કલમ 122(3) હેઠળ ફ્લેટ રૂ. 25,000/- ની પેનલ્ટી થાય છે.
👉🏼 કલમ 130(2) હેઠળ વેરા છુપાવવાના ઇરાદે EWayBill વગર વાહન થતો માલ જપ્ત થઇ શકે છે. અને જો વેપારી માલ જપ્ત થવા દેવા માંગતા ન હોય તેવા કિસ્સામાં *માલની બજાર કિંમત જેટલી રકમ ફાઈન* તરીકે ભરી વેપારી તે માલ છોડાવી શકે છે.
*આમ જો, 18% વાળો રૂ. 100000/- નો માલ EWayBill વગર મોબાઈલ ચેકપોસ્ટ ના અધિકારીશ્રીને પકડાય તો અધિકારીશ્રી આ માલ સબબ*
⚫ રૂ. 18,000/- નો વેરો
➕ રૂ. 18,000/- નો દંડ (કલમ 129 હેઠળ)
➕ રૂ. 10,000/- નો દંડ (કલમ 122(1) હેઠળ)
➕ રૂ. 25,000/- નો દંડ (કલમ 122(3) હેઠળ)
➕ રૂ. 100,000/- નો ફાઈન (કલમ 130 હેઠળ)
*એટલે રૂ. 100000/- નો માલ જો EWayBill વગર મોબાઈલ ચેકપોસ્ટ અધિકારીશ્રી દ્વારા પકડાય તો વેપારીએ કુલ રૂ. 171000/- ભરવા પડે છે ત્યારે તે માલ છૂટે છે*
અહીં વેપારીને સાંભળવાની તક આપવામાં આવતી નથી અને આ રકમના ભરણા સામે અપીલ કરો તો આજે GSTની અપીલ કેમ ચલાવવી તે બાબતે કોઈ માર્ગદર્શિકા અપીલ અધિકારીશ્રીઓ પાસે નથી અને આથી વેપારીએ નાછૂટકે હાઇકોર્ટ નો સહારો લેવો પડે છે અને ત્યાંના મોંઘા વકીલોની ફી ચૂકવવી પડે છે.
અમુક અધિકારીશ્રીઓ આટલી બધી સત્તાનો ઉપયોગ પોતાના ઘર ભરવા પણ કરી શકે છે અથવા કરે છે અને માલની અડધી કિંમતે સેટલમેન્ટ થયા છે - થાય છે તેવું પણ અફવા સ્વરૂપે સાંભળવા મળ્યું છે.
*આ દરેક કડાકૂટમાંથી મુક્ત થવા માટે દરેક વેપારીઓ એ લગતા - વળગતા વ્યવહારોમાં સાચું EWayBill રાખવું હિતાવહ છે.*
06/03/2019
Benchmark indices ended higher for the third consecutive day.
Sensex closed 193.56 points higher to end at 36636.10 while Nifty was up 65.50 points.
BPCL, Bajaj Finance, ICICI Bank, Reliance Industries, Vedanta, Power Grid Corp and Bharti Infratel were the top gainers while Tata Motors, Axis Bank, HUL, Hero Motocorp, HCL Tech, Zee Entertainment and Indiabulls Housing slipped.
Catch all that transpired on D-Street in our blog:
Closing Bell: Nifty ends above 11,050, Sensex up 193 points; Dilip Buildcon gains 14% Among the sectors, except auto all other indices ended in green led by energy, pharma, infra and metal.
*જીએસટી કાઇન્લિલ મીટીંગ ની જાહેરાતોનું આકલન...*
👉🏻 જાહેરાતથી બિલ્ડર્સ - ડેવલોપર્સ ને ટેક્ષ ની ગણતરી સહેલી થશે.
👉🏻 જાહેરાતનો અમલ જાહેરનામા પછી ના દિવસે થશે. (આજથી નહી)
👉🏻 જાહેરનામું લગભગ ૧૦ માર્ચ ના રોજ આવશે. (એ પછી ચુટણી આચારસંહિતા જાહેર થવાની સંભાવના હોય; સદર જાહેરનામું ચુટણી રહેવાનું સંભવિત છેલ્લું જાહેરનામું હશે)
👉🏻 જો જાહેરનામું ૧૦ માર્ચ ના રોજ જાહેર થાય તો ચાલુ હોય તેવા દરેક પ્રોજેક્ટસ પ્રમોટરો કે ડેવલોપરો દ્વારા પોતાની એનગોઇંગ સાઇટ ની તે દિવસની સ્થિતિ ની આકારણી કરતું રજીસ્ટર્ડ આર્કિટેક્ટ અને ચાર્ટડ એકાઉન્ટેન્ટસ નું પ્રમાણપત્ર મેળવી લેવું હિતાવહ છે. જેનાથી નવી પ્રણાલી મુજબ ટેક્ષ ગણતરી યોગ્ય રીતે થાય.
👉🏻 ડેવલોપર્સ / સ્કીમ પ્રમોટર્સ માટે આ સ્કીમ મા જવું ફરજિયાત નહી હોય. ઇનપુટ ટેક્ષ ક્રેડીટ નહી લેવાની તથા રાહત દરનો વેરો ભરવાની સ્કીમ પસંદ કરવી કે ન કરવી તે બિલ્ડર, ડેવલોપર્સ કે સ્કીમ પ્રમોટર્સ ના વિકલ્પ મા રહેશે.
👉🏻 જે બિલ્ડર - ડેવલોપર્સ કે સ્કીમ પ્રમોટર સદર વિકલ્પ અપનાવવા માંગતા હોય તેઓએ જાહેરનામા ના રોજ રહેલ સ્ટોકનુ એનાલીસીસ કરી અગાઉ મેળવેલ ઇનપુટ ટેક્ષ ક્રેડીટ રીવર્સ કરવી પડશે.
👉🏻 જે બિલ્ડર, ડેવલોપર્સ કે સ્કીમ પ્રમોટર્સ રાહત દરથી વેરો ભરવાનો વિકલ્પ ઇચ્છતા હોય તેઓએ જાહેરનામા ના દિવસે રહેલ સ્ટોક (તૈયાર થયેલ ફ્લેટ - યુનિટ) ની ટકાવારી મુજબ ના આર્કિટેક્ટના પ્રમાણપત્ર મુજબ બાકી રહેલ કાર્ય પર લંબસમ (૧% કે ૫%) વેરો ભરવાનો વારો આવશે પરંતુ જેટલું કાર્ય જાહેરનામા ના દિવસે પુર્ણ થઇ ગયું છે તે કિસ્સામાં તેઓએ જુની (પ્રવર્તમાન) સિસ્ટમ મુજબ જ વેરો ભરવો પડશે.
🤘🏻 દા.ત.- દસ મકાનની સ્કીમ છે; તે દરેક અંડર કન્સટ્રક્શન છે; અને તે દરેક ની વેલ્યુ ૧ કરોડ છે. દરેક ના કંપલીશન બાકી છે અને તેને ખરીદનારા ગ્રહાકો નક્કી છે; અને ડેવલોપર્સ નવી સ્કીમ મુજબ વેરો ભરવા ઇચ્છા રાખે છે. તેવા સંજોગોમાં તે બિલ્ડરે જાહેરનામા ના રોજ પડેલ સ્ટોક (ક્લોઝીંગ સ્ટોક અને વર્કસ ઇન પ્રોગ્રેસ) માટે સીએ સર્ટિફિકેટ લેવું હિતાવહ રહેશે અને જે સ્ટોક રહેશે તે ઉપર અગાઉ મેળવેલ ઇનપુટ ટેક્ષ ક્રેડીટ રીવર્સ કરવી પડશે. બીજું આર્કિટેક્ટનુ કામ કેટલું પુર્ણ થયેલ છે તેનું સર્ટિફિકેટ મેળવવું પડશે; જેનાથી બાકીના કામ પર તેઓ લંબસમ વેરો ભરી શકે અને થયેલ કામ પર તેઓએ રેગ્યુલર વેરો ભરવો પડશે.
👉🏻 રેસિડેન્સિયલની સાથે સાથે થોડી દુકાનો પણ હોય તેવી સ્કીમોને અને જમીનમાં હિત ધરાવતા વ્યક્તિ સાથે જોઇન્ટ ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટ કરનાર ને આ જાહેરાતનો લાભ મળશે કે કેમ ..? તે જાહેરનામું વાંચી ને સ્પષ્ટ થશે.
*અંતે આ સ્કીમનો હેતુ કન્સટ્રક્શન કોસ્ટ ઓછી કરવાનો હતો; પરંતુ આ સ્કીમ મા ઇનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ વંચિત કરાયેલ છે; અને તેથી કોસ્ટીંગ વધશે; ઘટશે નહી.*
બીજું અફવા એવી પણ છે; કે જે પ્રમોટર્સ, ડેવલોપર્સ કે બિલ્ડર પોતાની કુલ ઇનપુટના ૮૦% જેટલી ઇનપુટ રજીસ્ટર્ડ સપ્લાયર્સ પાસે થી મેળવશે તેવા પ્રમોટર્સ, બિલ્ડર્સ અથવા ડેવલોપર્સને સ્કીમનો લોભ મળશે; અને *જો આ અફવા સાચી હોય તો; નાના સેન્ટરોનો અનેક બિલ્ડર્સ, ડેવલોપર્સ અને સ્કીમ પ્રમોટર્સને આ રાહતનો લાભ મળશે નહી.*
08/11/2018
07/11/2018
Sharda Poojan at PaCiolo Accounting Solutions
A season of joy and prosperity to all 🙏
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Ahmedabad
382418